Railway bharti 2025 | માત્ર 10 પાસ પર બમ્પર રેલ્વે ભરતી 2025

Published On:

Railway bharti 2025 : ભારતીય રેલ્વે વિભાગ દ્વારા 10 પાસ પર 32438 જગ્યાઓ પર બમ્પર ન્યુ ભરતી જાહેર કરવામાં આવી છે.આ ભરતી વિષેની સંપૂર્ણ માહિતી આજનાં આ લેખમાં જોઈશું.

આ Railway bharti 2025 માં ક્યારે ફોર્મ ભરવું શરું થયું, ક્યારે‌ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે ,ઉમર મર્યાદા,સિલેબસ, ફોર્મ ફ્રી , ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ, કેટેગરી મુજબ જગ્યાઓ, ફિઝીકલ‌ ટેસ્ટ આવી ભરતી વિષેની સંપૂર્ણ માહિતી આજનાં આ લેખમાં જોઈશું તેથી સંપુર્ણ માહિતી વાંચી લેવી ત્યારબાદ ફોર્મ ભરવા ઈચ્છતા હોય તો જેમ બને તેમ વહેલા ફોર્મ ભરી દેવું.

રેલ્વે ભરતી 2025 હાઈલાઈટસ

ભરતી કરનાર સંસ્થા ભારતીય રેલ્વે વિભાગ
પોસ્ટનુ નામ વિવિધ
શૈક્ષણિક લાયકાત માત્ર 10 પાસ
કુલ જગ્યાઓ 32438
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 22 ફેબ્રુઆરી 2025
ઓફિશિયલ વેબસાઇટ https://www.rrbapply.gov.in

 

રેલ્વે ભરતીમાં કુલ જગ્યાઓ

  • કુલ જગ્યાઓ 32438

આ રેલ્વે ભરતી વિવિધ પોસ્ટ માટે બહાર પડેલ છે જે પોસ્ટ અને તેની જગ્યાઓની માહિતી નિચે મુજબ છે.

  • Pointsman-B : 5058
  • Assistant (Track Machine) : 799
  • Assistant (Bridge) : 301
  • Track Maintainer Grade-IV : 13187
  • Assistant P-Way : 257
  • Assistant (C&W) : 2587
  • Assistant TRD : 1381
  • Assistant Loco Shed (Diesel) : 2012
  • Assistant Loco Shed (Electrical) : 420
  • Assistant Operations (Electrical) : 950
  • Assistant (S&T) : 744
  • Assistant TL&AC : 1041
  • Assistant TL&AC (Workshop) : 624
  • Assistant (Workshop) (Mech) : 3077

 

  • રેલ્વે ભરતીમાં ગુજરાતની (વેસ્ટર્ન રેલવે અમદાવાદ) કુલ જગ્યાઓ 4672 છે.
  • વર્તમાન કુલ જગ્યાઓ 32438 છે પરંતુ પાછળથી આ જગ્યાઓમાં વધારો કરવો હોય તો કરી શકે છે.

 

લાયકાત

  • માત્ર ધોરણ 10 પાસ
  • જો ધોરણ 10 પાસ કરેલ ન હોય અને ITI કરેલ હોય તો પણ ચાલશે.

 

ઉંમર મર્યાદા

  • તમારી 18 થી 36 વર્ષ વર્ષ વચ્ચે હોવી જોઈએ.
  • ઓછામાં ઓછી 18 વર્ષ
  • વધુમાં વધુ 36 વર્ષ ( કેટેગરી મુજબ અનામત મળવાંપાત્ર જેની માહિતી ઓફિશીયલ નોટીફીકેશનમાં મળી રહેશે )

 

માસિક પગાર

  • 32,000 + સાતમા પગારપંચ મુજબ
  • પરંતુ 2026 થી 8 મુ પગાર પંચ લાગુ થશે તેથી પગાર દર મહિને તમારો પગાર 41,000 + થશે.

 

સિલેક્સન પ્રક્રિયા

  1. ઓનલાઈન કોમ્પ્યુટર પર MCQ પરિક્ષા
  2. ફિઝિકલ પરિક્ષા
  3. ડોક્યુમેન્ટ વેરિફિકેશન
  4. મેડિકલ ટેસ્ટ ( ચકાસણી )

 

ઓનલાઈન કોમ્પ્યુટર પર પરિક્ષા (MCQ) વિશેની માહિતી

  • 100 પ્રશ્નો
  • નેગેટિવ માર્ક 0.33 (દરેક ખોટા જવાબ દીઠ 0.33 માર્ક માઈનસ થશે.)
  • આ પરિક્ષા ગુજરાતી ભાષા સિલેક્ટ કરીને ગુજરાતીમાં આપી શકશો.
  • કુલ 90 મિનિટ સમય
  • દિવ્યાંગ ઉમેદવારો માટે 120 મિનિટનો‌ સમય છે.

રેલ્વે ભરતીનો સિલેબસ :

  1. ગણિત 25
  2. રિઝનિગ 30
  3. GK અને કરંટ અફેર 20
  4. સામાન્ય વિજ્ઞાન 25

 

ફિજીકલ ટેસ્ટ વિશેની માહિતી

  • લેખીત પરિક્ષામા પાસ થયેલ ઉમેદવારોમાથી કુલ જગ્યાઓના 3 ગણા ઉમેદવારોને ફિઝીકલ‌ ટેસ્ટ માટે બોલાવશે.
  • ફિઝિકલ ટેસ્ટમાં દરેક પુરુષ અને મહિલા ઉમેદવારોએ કુલ બે ટેસ્ટ આપવાની રહેશે. 1) દોડવાનું 2) વજન ઉપાડીને ચાલવાનું.

પુરુષ ઉમેદવારો :

  1. 35 કિલો વજન ઉપાડીને 100 મિટરનુ અંતર 2 મિનિટ માં અંતર ઉતાવળા પગલે ચાલીને પુરું કરવાનું હોય છે.
  2. 2000 મિટર એટલે કે 1 કિલોમીટર 4 મિનિટ અને 15 સેકન્ડ માં દોડીને પુર્ણ કરવાનું રહેશે.

મહિલા ઉમેદવારો :

  1.  20 કિલો વજન ઉપાડીને 100 મિટરનુ અંતર ઉતાવળા પગલે ચાલીને 2 મિનિટ માં પુરું કરવાનું હોય છે.
  2. 1000 મિટર એટલે કે 1 કિલોમીટર 5 મિનિટ અને 40 સેકન્ડ માં દોડીને પુર્ણ કરવાનું રહેશે.

 

એપ્લિકેશન ફ્રી ( ફોર્મ ફ્રી )

  • જનરલ અને ઓબીસી કેટેગરીના ઉમેદવારોને 500 ₹
    જનરલ અને ઓબીસી કેટેગરીના ઉમેદવારોને પરિક્ષા આપ્યા બાદ 400 ₹ પરત તમને મળી જશે.
  • દરેક મહિલા, દિવ્યાંગ ઉમેદવારો,એક્ષ સર્વિસમેન , ટ્રાસ ઝેન્ડર 250 ₹
  • SC ,ST ,EWS કેટેગરીના ઉમેદવારોને 250 ₹

 

પરિક્ષા આપ્યા બાદ મળવાપાત્ર થતી પરત રકમ

  • જનરલ અને ઓબીસી કેટેગરીના ઉમેદવારોને પરિક્ષા આપ્યા બાદ 400 ₹ પરત તમને મળી જશે.
  • દરેક મહિલા, દિવ્યાંગ ઉમેદવારો,એક્ષ સર્વિસમેન , ટ્રાસ ઝેન્ડર અને SC ,ST ,EWS કેટેગરીના ઉમેદવારોને પરિક્ષા આપ્યા બાદ 250 ₹ પરત તમને મળી જશે.

 

ગુજરાતનાં ઉમેદવારો માટે હેલ્પલાઇન નંબર

  • આ ભરતી સંબંધિત કોઈપણ પ્રકારનો પ્રોબ્લેમ હોય કે કોઈ મુંજવણ કે પ્રશ્ર્ન હોય તો ફોન નંબર 079-22940858 પર કોલ કરીને ભરતી સંબંધિત માહિતી મેળવી શકો છો.

રેલ્વે ભરતીની મહત્વની તારીખો

 

  • ફોર્મ ભરવાનું 23 જાન્યુઆરી 2025 નાં રોજ શરુ થયું છે.
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 22 ફેબ્રુઆરી 2025 છે. (રાત્રીના 11: 59 સુધી)
  • પેમેન્ટ ભરવાની અંત્તિમ તારીખ : 24 ફેબ્રુઆરી 2025

 

ફોર્મ ભર્યા બાદ કોઈ ભુલના કારણે સુધારો કરવો હોય તો

  • ફોર્મ ભર્યા બાદ ફોર્મ ભરતી વખતે કોઈ ભુલ થયેલ હોય અને સુધારો કરવો‌ હોય તો 250₹ નો ચાર્જ ભરી 25 ફેબ્રુઆરી થી 6 માર્ચ 2025 સુધી કરી શકશો ત્યારબાદ સુધારો કરી શકાશે નહીં.

 

મહત્વપૂર્ણ લીંક

 ઓનલાઈન ફોર્મ ભરવા માટે  અહીં ક્લિક કરો
ઓફિશિયલ વેબસાઇટ જોવા માટે અહીં ક્લિક કરો.
આવી રીતે દરેક ભરતીની ગુજરાતમાં માહિતી મેળવવા જોડાઓ વોટ્સએપ ગ્રૂપમાં   અહીં ક્લિક કરો.

 

ખાસ અગત્યની સૂચના

Railway bharti 2025 અંગેની ઓફિશીયલ નોટીફીકેશન ડાઉનલોડ કરીને વધુ માહિતી મેળવી શકો છો.આ ભરતી સંબંધિત કોઈપણ પ્રશ્ર્ન હોય તો કોમેન્ટ કરીને અમને જણાવી શકો છો.

Hey Guys! I am a post graduated, and I have been working online from home for the last 6 years. Earlier I did freelancing for some time. I have done works like blogging, website designing, content writing, SEO managing, etc...

Follow Us On

4 thoughts on “Railway bharti 2025 | માત્ર 10 પાસ પર બમ્પર રેલ્વે ભરતી 2025”

  1. Bhai cast certificate Gujarati ma hase to chalse k nai English ma joishe

    Reply
    • અનામતનો લાભ લેવો હોય તો અંગ્રેજી જોઇશે,જો અંગ્રેજીમાં નહીં હો તો જનરલ કેટેગરીમાં સમાવેશ થશે.

      Reply

Leave a Comment